ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો
Friday, November 18, 2022
Edit
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો :
ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.
લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન act 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો
નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.
ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે. ગુજરાત લર્નિંગ લાયસન્સ નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને વ્યક્તિ મેળવી શકે છે.