મુખ્યમંત્રી ડેરી+યોજના
Saturday, October 1, 2022
Edit
મુખ્યમંત્રી ડેરી+યોજના ની શરૂઆત મધ્યપ્રદેશ (સિહોર)ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા સ્ટર્ટ કરવામાં આવી છે.
ઉદ્દેશ્ય
કિશાન ની આવક વધારવી.
પશુ પાલન થી વધુ સારી કમાણી થઇ શકે.
લાભ
૨= મુરરા ભેંસ આપવામાં આવશે.પણ તેમાં નાણાં નું અનુદાન આપવું પડશે.
જેમાં scst માં ૭૫%.અને
સામાન્ય ને ૫૦%.અનુદાન આપવું પડશે.
કિશાન ની આવક વધારવી માટે એક સમિતિ બનાવવામાં આવી હતી =અશોક દલવાઈ સમિતિ.