પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ગુજરાત
સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
અનુસૂચિત જાતિ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
મૂળ ગુજરાત અનુસૂચિત જાતિ ના રાજ્યના ધોરણ 11 અને 12, ડિપ્લોમા, ITI, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એમ.ફીલ અને પી.એચ.ડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહાર આવેલ સરકાર માન્ય ઉ.મા શાળાઓ/સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/ITI સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) કે અન્ય યોજના નો લાભ લેવાનો ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગયા વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022 – 23 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
યોજનાનું નામ | |
શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે? | OBC,EWS,DNT અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ને |
અરજી પક્રિયા | ઓનલાઈન |
આવક મર્યાદા | રૂ.2,50000 થી વધુ ન હોવી જોઈએ |
ફોર્મ શરૂ થવાની તારીખ | 15/09/2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 15/10/2022 |