વ્હાલી દીકરી યોજના ૨૦૨૨

 વ્હાલી દીકરી યોજના ૨૦૨૨ એ  ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી છે.

          




                    લાભ

    ગ્રામ્ય કક્ષાએ=આંગણવાડી/ગ્રામપંચાત .

   તાલુકા કક્ષાએ=સંકલન બાળ વિકાસ યોજના અધિકૃત(icds).

  જિલ્લા કક્ષાએ =મહિલા અને બાળ અધિકાર કચેરી.

                              ઉદ્દેશ્ય

દીકરી નું જન્મ પ્રમાણ વધારવા .

 દીકરી નું સીક્ષણ વધારવા.

 બાળલગ્ન અટકાવવા.

                  અરજી ફોર્મ (પુરાવા)

અરજી ફોર્મ આંગણવાડી અને ગ્રામપંચાત માંથી મફત મળશે.

જન્મનું પ્રમાણપત્ર તારીખ ૨/ઓગસ્ટ ૨૦૨૯ પછી દીકરીના જન્મ થયો હોવો જોઇએ.

દીકરીના જન્મ બાદ 1 વર્ષ માં અરજી કરવી.

દીકરીનું  જન્મ પ્રમાણ પત્ર.

આધાર કાર્ડ પિતા અને માતા નું.

આવક નો દાખલો.

હયાત બાળક ના જન્મ ના દાખલા.

 અને સોગંદનામુ.

                    લાભ (હપ્તો)


પ્રથમ હપ્તો સ્કૂલ માં પ્રવેશ વખતે દીકરીને ૪,૦૦૦

બીજો હપ્તો ૯ માં ધોરણમાં આવે ત્યારે ૬,૦૦૦

અને છેલ્લો હપ્તો લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે ૧,૦૦,૦૦૦.






Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel