મફત પ્લોટ યોજના ૨૦૨૨

 વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની મફત પ્લોટની યોજનાની શરૂઆત ૧૯૭૩થી થઇ છે. 
                    
ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. 












ઘરવિહોણા કુટુંબોને મહત્તમ ૧૦૦ ચોરસ વાર અને ૫૦ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘર મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.

                   જરૂરી  ડોક્યુમન્ટ



             અરજી ફોર્મ.
             રેશનકાર્ડની નકલ.
              ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ.
              SECCના નામની વિગત
               ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની         વિગત)
              પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

Related Posts

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel